Ahmedabad
08048074307
+919510006531

ginger peeling machineઆજકાલ ફૂડ પ્રોસેસિંગ માં આદુ ની માંગ બહુ વધતી જાય છે. હોટેલ, ફેક્ટરી કે પેસ્ટ ...

ginger peeling machine


આજકાલ ફૂડ પ્રોસેસિંગ માં આદુ ની માંગ બહુ વધતી જાય છે. હોટેલ, ફેક્ટરી કે પેસ્ટ બનાવા વાળા યુનિટ માટે ginger peeling machine બહુ જ કામની સાબિત થાય છે. હાથેથી આદુ છોલવુ ટાઈમ વેસ્ટ છે ને મજૂરી પણ વધારે પડે. એટલે ઓટોમેટિક મશીન હોવું આજના સમય ની જરૂરિયાત છે.


આ ginger peeling machine આદુ ને સાફ ને સ્મૂથ રીતે છોલે છે, ને આદુ ને નુકસાન પણ થવા દેતી નથી. મશીન ફૂડ ગ્રેડ મટીરિયલ માં બનેલી હોય છે જેથી હાઈજીન પુરેપુરુ જળવાઈ રહે. RAGHUVEER ENGINEERING Manufacturer મશીન ડિઝાઇન કરતી વખતે ગામડાં થી લઈ મોટા ઉદ્યોગ સુધી બધાની જરૂરિયાત ધ્યાન માં રાખે છે.


RAGHUVEER ENGINEERING Manufacturer ની મશીન ઓછી વીજ માં વધારે આઉટપુટ આપે છે, એટલે દૈનિક ખર્ચ ઓછો પડે છે. કસ્ટમાઇઝ ક્ષમતા હોવાથી તમે તમારો બિઝનેસ ધીમે ધીમે મોટો કરી શકો. મશીન ચલાવવી સરળ છે ને મેન્ટેનન્સ પણ બહુ ઓછું છે.


આજ ના માર્કેટ માં પ્રોસેસ્ડ આદુ ની ડિમાન્ડ સતત વધી રહી છે. જો તમારે વિશ્વસનીય, મજબૂત ને લાંબા સમય સુધી ચાલે એવી મશીન જોઈતી હોય, તો RAGHUVEER ENGINEERING Manufacturer પર ભરોસો રાખી શકો. સાચી મશીન પસંદ કરશો તો બિઝનેસ ચોક્કસ આગળ વધશે.

 2026-01-09T08:57:35

Keywords